શોધખોળ કરો
સમાચાર શતકઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2875 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 2875 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. રાજ્યમાં વધતા કેસને લઈ એક્ટિવ કેસની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઇ હતી.
ગુજરાત
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
આગળ જુઓ
















