શોધખોળ કરો
Advertisement
મહીસાગરના ચાર તાલુકામાં મનરેગા યોજનામાં 76 લાખ 91 હજારનું મોટું કૌભાંડ, 13 લોકો સામે થઈ ફરિયાદ
મહીસાગરમાં મનરેગા યોજનામાં કુલ 76,91,251 રૂપિયાના કૌભાંડ બાબતે 4 તાલુકામાં ફરિયાદ નોંધાઈ છે. સંતરામપુર , વીરપુર, બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં મનરેગા આચરાયેલા કૌભાંડ બાબતે કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. લુણાવાડામાં 45,37,694 રૂપિયા બાલાસિનોરમાં 3,82,492, રૂપિયા વીરપુરમાં 18,26,820, અને સંતરામપુરમાં 9,44,245 રૂપિયા સાથે કુલ 76,91,251 રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. મનરેગા યોજનામાં આવતા કામોમાં ઓનલાઇન કરવામાં આવતી ડેટા એન્ટ્રીમાં ચેડાં કરી ખાનગી એજેંસીઓના બિલો મૂકી તેમજ ખોટી ડિજિટલ સિગ્નેચરો કરી અને લોગીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2016-17, વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 માં કૌભાંડ આચરવામાં આવ્યું હતું,
ગુજરાત
Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછન
Bulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!
Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચના
Harsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકી
Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement