શોધખોળ કરો
Advertisement
Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છે
શક્તિસિંહ ગોહિલે ડ્રગ્સ મામલે આક્ષેપ કરતા જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સ માફિયાઓ પાસે થી હપ્તા ખાઈ છે અને ચૂંટણી સમાય એ આવા માફીયાઓ નો ઉપયોગ થાય છે.
ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. શક્તિસિંહે કહ્યું કે સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સનું દુષણ છે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે ભાજપના મળતીયાઓ હપ્તા લે છે, જેને કારણે ગુજરાત નું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે તે અત્યંત દુઃખત છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે ડ્રગ્સ મામલે આક્ષેપ કરતા જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સ માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણી સમયે આવા માફીયાઓનો ઉપયોગ કરે છે.
ગુજરાત
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
Valsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion