શોધખોળ કરો
Advertisement
પાટણ યુનિવર્સિટીમાં મેડિકલ માર્ક કૌભાંડને લઇને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ, જુઓ વીડિયો
પાટણ યુનિવર્સિટીના મેડિકલના પ્રશ્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડનો ખુલાસો થયો હતો. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વર્ષ 2018ની મેડિકલ પરીક્ષામાં ગોરખધંધાનો ખુલાસો થયો છે. ત્રણ નાપાસ વિદ્યાર્થીની ઉત્તરવહી બદલી ખોટી રીતે પાસ કરાયાનો તપાસ કમિટીનો અહેવાલ રજૂ કર્યો હતો. ABP અસ્મિતાને હાથ લાગેલ અહેવાલની આ નકલમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 2018માં લીધેલી MBBS ફર્સ્ટ યરની પરીક્ષામાં 3 નાપાસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા. આ મામલે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion