શોધખોળ કરો
Advertisement
આહનાના પ્રમુખ ડૉ. ભરત ગઢવીનુ નિવેદન, 15 ફેબ્રુઆરી સુધી શક્ય હોય તો કાર્યક્રમો રદ્દ કરો,જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમના એસોસિએશન પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. આહનાના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું છે કે,, 15 ફેબ્રુઆરી સુધી શક્ય હોય તો તમામ કાર્યક્રમો રદ્દ કરવા જોઈએ. અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના કેસમાં 9 ગણો વધારો થયો છે. અમદાવાદમાં કોવિડ કેસનો આંકડો 500ને પાર પહોંચ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે તંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News ABP News Case Corona State Protection ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Hot Support ABP Newsદેશ
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ
Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ
Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement