શોધખોળ કરો
રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા અને ગાઈડલાઈન પ્રમાણે હોસ્ટેલ ખોલવાની આપી મંજૂરી
રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે હોસ્ટેલ ખોલવાની મંજૂરી આપી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે વિકસીત જાતિ કલ્યાણ નિયામકને પત્ર લખ્યો છે. જેમાં છાત્રાલય 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની માંગ કરી છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















