શોધખોળ કરો
રાજ્યમાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની તુલનામાં નોંધાયો ઓછો વરસાદ, જુઓ વીડિયો
રાજ્યમાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની તુલનામાં ઓછો વરસાદ(rain) નોંધાયો છે. ગયા વર્ષે 16 જુલાઈ સુધીમાં રાજ્યમાં 11.47 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ વર્ષે 16 જુલાઈ સુધી 6.96 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















