શોધખોળ કરો
Gir somnath માં RSSમા કાર્યકરો પર હુમલો, કોડીનાર શહેર સજ્જડ રહ્યું બંધ
ગીર સોમનાથમાં છાછર ગામે આર એસ એસ કાર્યકરો પર થયેલા હુમલાના પગલે કોડીનાર શહેર સજ્જડ બંધ રહ્યું હતું. હિંદુ સંગઠનોએ વિશાળ રેલી યોજી મામલતદાર અને પોલીસને આવેદન પાઠવ્યું હતું.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















