શોધખોળ કરો
TOP 20: તબીબોની હડતાળ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું નિવેદન?,જુઓ મહત્વના સમાચાર
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 15મી ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતા નહીંવત છે. હડતાળ પર ઉતરેલા તબીબો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તબીબોની માંગણી ગેરવ્યાજબી છે. બોન્ડનો અમલ થવો જ જોઈએ.
Tags :
Gujarati News Vijay Rupani CM Gujarat News Rain Strike Doctor Meteorological Department ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Liveગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
આગળ જુઓ




















