શોધખોળ કરો
વલસાડમાં વેક્સિનેશનની કામગીરી પડી ધીમી, વેપારીઓને વેક્સિન લેવામાં પડી રહી છે સમસ્યા
વલસાડમાં પણ વેક્સિનેશન કામગીરી ધીમી પડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ વેપારીઓ માટે 30 જૂન સુધીમાં કોરોનાની વેક્સિન ફરજિયાત લેવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. એવામાં આજે વલસાડમાં મોટાભાગના વેક્સિનેશન સેન્ટર બંધ રહ્યા. જેનું કારણ હતું કોવિશિલ્ડ વેકસીનનો અપૂરતો જથ્થો. ત્યારે સવાલ એ છે કે વેપારીઓ માટે વેક્સિન લેવાની અંતિમ તારીખ 30 જૂન છે.
ગુજરાત
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
Ajay Brahmbhatt Statement : 2027 વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના અજય બ્રહ્મભટ્ટના મોટા સંકેત
Shankersinh Vaghela Statement: જે બોલ્યો, ડંકાની ચોટ પર બોલ્યો...માફી માગવાનો કોઈ સવાલ નથી!
આગળ જુઓ




















