શોધખોળ કરો

Kapadvanj News | કપડવંજના અલગવા ગામે 2 કિશોર તણાયા, એકની લાશ મળી

કપડવંજ  તાલુકાના અલવા ગામે બે યુવક પાણીમાં તણાયાનો મામલો. ફાયર ની ટીમ દ્વારા પાણીમાં શોધખોળ કરતા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. અન્ય એક યુવકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે . ઘટનાને ધ્યાને રાખી કપડવંજ ધારાસભ્ય પહોંચ્યા સ્થળ ઉપર . કપડવંજના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલાએ મૃતકના પરિવારજનોને આપી સાંત્વના.

ખેડાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. કપડવંજના અલવા ગામમાં બે કિશોર ધસમસતા પાણીમાં તણાયા છે. આ ઘટના દરમિયાન, બંને કિશોરો ધસમસતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ તણાયા. ફાયર વિભાગ, પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા છે અને બંને કિશોરોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. જુઓ કેવી રીતે બની સંપૂર્ણ ઘટના....

ગુજરાત વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?

સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ

PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
PM Modi Gujarat Visit Live: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી  દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?

Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે છે આ 4 અતિ શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરશો વિસર્જન

વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન

Bajaj Housing Finance IPO Listing: બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPOની બજારમાં દમદાર એન્ટ્રી, રોકાણકારોના રૂપિયા થયા ડબલ

Embed widget