શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Kheda Crime | મહુધામાં પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થમારો, 2500થી વધુના ટોળાએ કર્યો હુમલો
સોશિયલ મીડિયામાં થયેલ પોસ્ટ અંગે ફરિયાદ કરવા ગયેલી વ્યક્તિઓ ઉપર હુમલાની ઘટના ખેડામાં બની છે. પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારાની ઘટના બની છે જેથી જીવ બચાવીને લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા.બનાવની જાણ થતા ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને અંદાજિત 2500 માણસોનું ટોળું હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયા અંગે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારાની ઘટના બની શા માટે પથ્થરમારો થયો કોણે કર્યો તેને લઈને હજી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ કોની ઉપર પથ્થરમારો થયો છે તેની પણ હજી સ્પષ્ટ કોઈ જ વિગતો નથી મળી. 2500 થી વધુના ટોળાએ પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો છે. જીવ બચાવવા માટે એ લોકો કઠલાલ પોલીસ મથકમાં પહોંચી ગયા. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો. ધારાસભય રાજેશ જાલા કટલાલ પોલીસમાંથી પહોંચ્યા છે.
ગુજરાત
Kutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા
Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત
Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?
Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion