શોધખોળ કરો

Banaskantha Accident | બનાસકાંઠામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 શિક્ષકોના મોત

બનાસકાંઠામાં થયેલા ભયાનક અકસ્માતમાં બે શિક્ષકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ખોડલા નજીક બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઈક સવાર બે શિક્ષકોના મોત નીપજ્યા. આદર્શ અને કુંવરબા હાઈસ્કૂલના આ બે શિક્ષકો ગઢ ગામે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા. ખોડલા નજીક બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકનો પૂરો ભાંગી પડ્યો અને બાઈક આખે આખું બસની નીચે જતું રહ્યું. આ અકસ્માતમાં બે શિક્ષકોના મોત નીપજ્યા. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે અકસ્માતમાં એક શિક્ષકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય શિક્ષકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બંને શિક્ષકો બાઈક પર જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેના મોત થતાં શોકની લાગણી ફરી વળી છે. 

ગુજરાત વિડિઓઝ

Paresh Goswami | વરસાદનો છેલ્લો રાઉન્ડ દ. ગુજરાત માટે ભારે | અહીં તૂટી પડશે અતિ ભારે વરસાદ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આ રોગોમાં એન્ટિબાયોટિક્સ દવાની કોઈ અસર નથી થતી, ICMR ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Paresh Goswami | વરસાદનો છેલ્લો રાઉન્ડ દ. ગુજરાત માટે ભારે | અહીં તૂટી પડશે અતિ ભારે વરસાદNavsari Girl Mysterious Death | નવસારીમાં યુવક સાથે હોટલમાં ગયા બાદ મોત! | અનેક તર્ક-વિતર્કGujarat Rain Forecast | આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | ABP AsmitaBotad Rain | બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી
ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ રોગોમાં એન્ટિબાયોટિક્સ દવાની કોઈ અસર નથી થતી, ICMR ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આ રોગોમાં એન્ટિબાયોટિક્સ દવાની કોઈ અસર નથી થતી, ICMR ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
ભયાનક યુદ્ધનાં ભણકારાઃ ઇઝરાયેલના હુમલાઓથી લેબેનોન હચમચી ગયું, મહિલાઓ-બાળકો સહિત 490નાં મોત

'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ

બેંક કર્મચારી કામ કરવાની ના પાડે કે વગર કારણે રાહ જોવડાવે.. તો આ ટોલ ફ્રી નંબર પર કોલ કરો, તરત જ થશે કાર્યવાહી!

ડૉક્ટરો આ કારણે ખરાબ હેન્ડરાઈટિંગમાં દવા લખે છે, કારણ તમને આશ્ચર્યચકિત કરી દેશે

Embed widget