શોધખોળ કરો
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી , જુઓ વીડિયો
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે પોતાના ઘરની અગાશી પર પતંગ ચગાવ્યો હતો. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે પ્રથમવાર કાર્યકરો વિના જ પતંગ ચગાવ્યો હતો. કોવિડના નિયમોના પાલન સાથે લોકો પતંગ ચગાવે તે મેસેજ પણ આપ્યો હતો.
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















