શોધખોળ કરો
Advertisement
Valsad News | ઉમરગામ GPCBની તપાસ, લેવાયા પાણીના સેમ્પલ
Valsad News | ઉમરગામ ખાતે વરસાદી પાણી ની ગટર માં કલરફુલ કેમિકલ યુક્ત પાણી નીકળતા જીપીસીબી એ આખરે સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી. સરીગામ જી પી સી બી ના અધિકારીઓ એ સેમ્પલ લેવાની શરૂઆત કરી. ઉમરગામ અને સરીગામ વિસ્તાર છેલ્લા કેટલાય સમય થી બોરિંગ માં અન્ય જગ્યા એ કલર વાળા કેમિકલ યુકત પાણી નીકળવાની ઘટના બની હતી. હાલ ઉમરગામ ના એન્જીનીયરીંગ ઝોન માં કેમિકલ યુકત પાણી વરસાદી ગટર ની લાઇન માં દેખાતા દોડધામ મચી હતી. હાલ જીપીસીબી એ સેમ્પલ લેવાની શરૂઆત કરી છે.
ગુજરાત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement