શોધખોળ કરો
Advertisement
Valsad: બાલદા ગામે લગ્ન સમારોહમાં ત્રાટકી પોલીસ, જાહેરનામાનો ભંગ થતા વરરાજાના પિતા વિરુદ્ધ નોંધ્યો ગુનો
વલસાડ (Valsad )ના બાલદા ગામે લગ્ન સમારોહમાં જાહેરનાામાનો ભંગ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. પારડી પોલીસની ટીમ ગત રોજ પારડી તાલુકાના બાલદાગામે વાવ ફળીયા ખાતે લગ્ન પ્રસંગમાં ચેકીંગ માટે ત્રાટકી હતી. જ્યાં લગ્નમાં 50થી વધુ લોકો એકત્ર હતા તેમજ સોશિયલ ડીસન્ટનો ભંગ તેમજ માસ્ક વિના નજરે આવતા પોલીસે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પાડ્યો હતો. અને લગ્ન પ્રસંગનું આયોજન કરનારા વરરાજાના પિતા અશોકભાઈ દોલતભાઈ નાયક વિરુદ્ધ વિવિધ જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
ગુજરાત
Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
Govabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલ
Operation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડ
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion