શોધખોળ કરો
Advertisement
Valsad | નવા રોડ બન્યાના બે દિવસમાં જ ડામર લાગ્યો ઉખડવા... જુઓ વીડિયો
Valsad | નવા રોડ બન્યાને હજુ બે દિવસ પણ નથી થયા અને ખાલી હાથ અને પગ લગાડતાની સાથે જ ડામર ઉખડવા લાગ્યો છે... ગામના લોકો ઘણા સમયથી નવો રોડ બનાવી આપવાની તંત્ર પાસે માંગ કરી રહ્યા હતા.. જેને લઈને પછી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 80 લાખ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો.. જો કે માત્ર બે જ દિવસમાં ડામર ઊખડવા લાગતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો... Valsad | નવા રોડ બન્યાને હજુ બે દિવસ પણ નથી થયા અને ખાલી હાથ અને પગ લગાડતાની સાથે જ ડામર ઉખડવા લાગ્યો છે... ગામના લોકો ઘણા સમયથી નવો રોડ બનાવી આપવાની તંત્ર પાસે માંગ કરી રહ્યા હતા.. જેને લઈને પછી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 80 લાખ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો.. જો કે માત્ર બે જ દિવસમાં ડામર ઊખડવા લાગતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો...
ગુજરાત
Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છે
Rushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
Navsari: પાલિકાના પાપે ચોમાસામાં નાગરિકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે એ નક્કી
Ambalal Patel: 'સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર': હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
Kalubhai Virani | આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે, ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement