શોધખોળ કરો
Advertisement
દીવમાં પ્રવાસીઓ માટે વોટર સ્પોર્ટ આકર્ષણનું બની કેન્દ્ર, જુઓ વીડિયો
દીવમા નાગવા બીચ, ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલો, ચર્ચ, મ્યુઝીયમ, ગુફા સહિતના સ્થળો પ્રવાસીઓને આકર્ષી રહ્યા હતા. પરંતુ હવે પ્રવાસીઓની મોજમસ્તી માટે વોટર સ્પોટ વિકસિત થયા છે અને પ્રવાસીઓ તેનો દિલ ખોલીને આનંદ માણતા નજરે પડી રહયા છે. દીવના નાગવા બીચ પર અલગ અલગ પ્રકારની ઘણી બધી રાઈડો પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે. જેમકે પેરા સિલિંગ, જેટ સ્કી, બનાના રાઈડ, ડિસ્કો રાઈડ, વોટટ સ્કૂટર, બીચ પેરા સિલિંગ, સ્પીડ બોટ, બમ્પર રાઈડિંગ સહિત અનેક પ્રકારની રાઈડ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની છે.
ગુજરાત
Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
Banaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર
Amreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement