શોધખોળ કરો
Advertisement
આપણી ખબર: દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ, ઠેર ઠેર ભરાયા પાણી, વાહન ચાલકોને મુશ્કેલી
દ્વારકા (Dwarka) જિલ્લામાં વરસાદી માહોલ (Rainy weather) જોવા મળ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે “મમતા દિવસ” હોવાના કારણે રાજ્યભરમાં વેકસીનેશનની (Vaccination) કામગીરી બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં આવતીકાલથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. જેને લઈને શાળાના વર્ગોને સેનેટાઈઝ કરાયા હતા.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement