શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Forecast: ગુજરાતના કયા જિલ્લામાં કરાઇ વરસાદની આગાહી?
સુરતની સાથે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો
રાજ્યમાં આગામી પાંચ દિવસે રહેશે વરસાદી માહોલ..આ આગાહી કરી છે હવામાન વિભાગે...હવામાન વિભાગના અનુસાર, પ્રિમોનસૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આગાહી..આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી છે..સાથે જ દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદનું અનુમાન છે...તો આતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ વરસશે..તો દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત
![Banaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/af19238303a59a3f556b14905ef8a1161719566389818722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Banaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
![Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/2bdf6a2a8f50dde0f1079404f5dbd9671719566106648722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો
![Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/cd6c2c19ceaf2c7222ba4a21d964d378171954730282273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદ
![Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/18455a730822f275ba0f73253b044c3717195007344731012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો
![Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/fed46f3f1c862f18fddd7d278182a37a17195006224751012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement