શોધખોળ કરો
BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે GST વધારા અંગે શું આપ્યું નિવેદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જીએસટીના ભાવ વધારા અંગે વાત કરી છે. તેમણે કહ્યું કે, વેપારીઓ જીએસટીમાં વધારા અંગે આંદોલન કરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર હરહંમેશ ટેક્સટાઈલ ઉદ્યોગને પ્રાધાન્ય આપે છે.
આગળ જુઓ

















