શોધખોળ કરો
જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજાશે કે નહીં? અન્નક્ષેત્રના સંચાલકોએ શું કરી માંગ?
જૂનાગઢમાં મહાશિવરાત્રિનાં મેળાને લઇ અન્નક્ષેત્રો, ઉતારા મંડળે માંગ કરી છે કે હવે શિવરાત્રીનો પવિત્ર તહેવાર આવવાને વધારે દિવસો બાકી નથી ત્યારે સરકાર આ બાબતે જલ્દી સ્પષ્ટતા કરે અને વહેલી તકે સૂચના આપે. સરકાર મેળો યોજવા અંગે પોતાની નીતિ સ્પષ્ટ કરે આ ઉપરાંત સાધુ સંતોએ પણ જણાવ્યું છે કે શિવરાત્રીનો પરંપરાગત રીતે થતો મેળો થવો જોઈએ
ગુજરાત
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
આગળ જુઓ

















