શોધખોળ કરો
દાહોદમાં અકસ્માતમાં પોલીસકર્મીનું મોત
દાહોદઅકસ્માત મા મ્રુત પામેલા પોલીસ કર્મી ને ગાર્ડ ઓફ ઓનર અપાયુ. ઝાલોદ-બાઈપાસ હાઈવે ઉપર ક્રુઝર ગાડી અને પોલીસ કર્મી ની કાર વચ્ચે થયો હતો અકસ્માત . ઝાલોદ પોલીસ મથક મા ફરજ બજાવતા મનોજ પોલીસ કોન્સ્ટેબલ નુ થયુ હતુ મોત .
મ્રુતક પોલીસ કર્મી ને અપાઈ શ્રદ્ધાંજલિ .પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અપાઈ શ્રદ્ધાંજલિ .મ્રુતક પોલીસ કોન્સ્ટેબલ ને એસ.પી.,ASP ,ડી.વાય.એસ.પી,સહીત ના અધિકારીઓ એ આપી શ્રદ્ધાંજલિ .પોલીસ જવાન ના પાર્થિવ દેહ ને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયો
ગુજરાત
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ

















