શોધખોળ કરો

Ahmedabad | કોલકત્તા ડોક્ટર્સ કેસ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં કરાયો વધારો | Abp Asmita

કોલકતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે... દેશભરમાં આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.. ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યા છે.. સિવિલ હોસ્પિટલના સમગ્ર પરિસરમાં હવે SHE ટીમ હાજર રાખવાનો નિર્ણય કરાયો છે...હવે રાત્રીના સમયે પણ સિવિલ પરિસરમાં  SHE ટીમ હાજર રહેશે.. સુપરિટેન્ડન્ટ દ્વારા પરિસરમાં પોલીસની SHE ટીમ રાખવા કમિશનરને અપીલ કરવામાં આવી હતી.. પોલીસ કમિશનરે મંજૂરી આપતા હવેથી 24 કલાક SHE ટીમ હાજર રહેશે... મહિલા હોસ્ટેલ,મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટર આસપાસ વિશેષ કાળજી રાખવામાં આવશે...

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન સીબીઆઈએ ગઈકાલે બપોરે પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની લાંબી પૂછપરછ કરી હતી. CBI એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, સંદીપ ઘોષ તે રાત્રે ક્યાં હતો.

દેશ વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Embed widget