શોધખોળ કરો
ચિંતા ના કરશો ચિંતન છેઃ એપથી લોન લેતા પહેલા સાવધાન, કેવી રીતે થાય છે છેતરપિંડી?
મોબાઇલ એપ પરથી લોન લેતા પહેલા સાવધાન થઇ જશો. લોનના નામે છેતરપિંડી કરવાની અનેક ઘટના નોંધાઇ છે. મોબાઇલ એપથી લોન આપતી કંપનીની બધી વિગતો મેળવવાથી તમે છેતરપિંડીથી બચી શકો છો.
આગળ જુઓ





















