શોધખોળ કરો

કોરોના સંક્રમણમાં દર્દીનું કયાં કારણે ઓક્સિજન લેવલ થઇ જાય ડાઉન?

કોરોનાના સંક્રમણમાં ફેફસા વધુ ડેમેજ થવાના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલ પડે છે અને કારણે જ કોરોનાની દર્દીના મૃત્યુની શક્યતા વધી જાય છે. તો સમજીએ કે વાયરસ શરીરમાં પ્રવશ્યા બાદ કેવી રીતે શ્વાસ લેવાના રસ્તાને બ્લોક કરી દે છે. 
એક્સપર્ટેના મત મુજબ કોરોના વાયરસની અસર સૌથી પહેલા ગળામાં જોવા મળે છે. અહીં તે વાયરસને વધારે છે. વારસની સંખ્યા વધવાથી ગળા અને છાતીમાં જાડો કફ જામવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવાના જેટલા પણ રસ્તા છે તે બંધ થવા લાગે છે. જેના કારણે ઓક્સિજન અંદર નથી જઇ શકતું. આ મોટો કફ ત્રણ દિવસ સુધી ગળામાં રહે છે. તે ફેફસામાં પહોંચતા જ પરેશાની શરૂ થઇ જાય છે. વાયરસનું ડુપ્લીકેશન થતાં  ફેફસામાં સંક્રમણ વધતા તે ફેફસા સહિત કિડની લિવરને પણ ડેમજ કરી શકે છે. તો વાયરસને વધુ ડેમેજ કરતા અટકાવવા માટે જરૂરી છે કે, ગળા પર તેનો એટેક થતાં  જ તેનો ઇલાજ શરૂ કરી દેવામાં આવે. ગળામાં વાયરસ એટેક કરતા સૌથી પહેલા ગળામાં ખારાશ, ગળામાં દુખાવો અને સુકી ઉધરસ શરૂ થઇ જાય છો. જો આ લક્ષણ દેખાતા તરત ડોક્ટરન સલાહ લઇને તેનો ઇલાજ કરવામાં આવે તો કોરોના વાયરસથી થતી ગંભીર સ્થિતિથી બચી શકાય છે. 

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Embed widget