Corona Case: દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારો, સૌથી વધુ મુંબઈમાં 441 એક્ટિવ કેસ | Abp Asmita
Corona Case: દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારો, સૌથી વધુ મુંબઈમાં 441 એક્ટિવ કેસ | Abp Asmita
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (COVID 19) ના કેસ વધવા લાગ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કારણે ચાર લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા પરથી આ માહિતી સામે આવી છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળ (1,336), મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે. આ ઉપરાંત, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ પણ સક્રિય કેસોની યાદીમાં સામેલ છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ કેરળ (1,336), ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે.





















