શોધખોળ કરો
Advertisement
દિલ્લીની રોહિણી કોર્ટમાં બિનવારસી બેગમાં મૂક્યો હતો ક્રૂડ બ્લાસ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
દિલ્લીની રોહિણી કોર્ટમાં ક્રૂડ બ્લાસ્ટ કર્યો. લાવારિસ બેગમાં મુક્યો હતો ક્રૂડ બૉમ્બ. 378 દિવસ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. સિંધુ બોર્ડર પરથી દૂર થયા ખેડૂતો. રાજ્યમાં છેલ્લે પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાન નથી થયું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો દાવો. રેસિડેન્ટ તબીબોની હડતાળ હોવાથી રાજ્યભરમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક અઠવાડિયામાં 543 તબીબોની હંગામી ધોરણે કરાશે નિયુક્તિ. રાજ્ય સરકારે કરી જાહેરાત.
Tags :
Gujarati News Gujarat Gujarat News Farmers ABP News State Doctors Patient Patients Movement Plight ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsગુજરાત
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
USA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલ
Rajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion