શોધખોળ કરો
Advertisement
દિલ્લી: પાલમ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ ગુજરાતી ન્યુઝ
દિલ્લીના પાલમ એરપોર્ટ પર સેના હેલિકોપ્ટરમાં શહિદ થયેલા જનરલ બિપિન રાવત અને અન્ય મૃતકોના પાર્થિવદેહ મુકવામાં આવ્યા હતા. આ સમયે શહીદોના પરિવારના સભ્યો પણ પાલમ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય પાંખના વડાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શહીદોને આખરી સલામી આપી હતી. 1 વર્ષ બાદ ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો. શનિવારે કરશે ઘર વાપસી.
Tags :
Gujarati News Delhi Gujarat Army Gujarat News ABP News Shahid State Helicopter ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Updates Asmita Gujarati Communication Palam Airport General Bipinદેશ
Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં
Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?
Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો
The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણ
RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion