શોધખોળ કરો
Advertisement
દિલ્લી: પાલમ એરપોર્ટ પર શહિદ જનરલ બિપિન રાવત અને અન્ય મૃતકોના પાર્થિવદેહ મુકાયા,જુઓ ગુજરાતી ન્યુઝ
દિલ્લીના પાલમ એરપોર્ટ પર સેના હેલિકોપ્ટરમાં શહિદ થયેલા જનરલ બિપિન રાવત અને અન્ય મૃતકોના પાર્થિવદેહ મુકવામાં આવ્યા હતા. આ સમયે શહીદોના પરિવારના સભ્યો પણ પાલમ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય પાંખના વડાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શહીદોને આખરી સલામી આપી હતી.
Tags :
Gujarati News Delhi Gujarat Army Gujarat News ABP News Dead State Helicopter General Bipin Rawat Martyr ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Communication Palam Airport Parthivadeh AB News Updatesદેશ
The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણ
RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..
Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?
Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch Video
Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion