શોધખોળ કરો
ઑક્સિજન લેવલ કેટલુ ઘટવા પર હૉસ્પિટલ જવું? જુઓ વીડિયો
ઑક્સિજન લેવલ કેટલુ ઘટવા પર હૉસ્પિટલ જવું? ફૉંર્ટિસ હૉસ્પિટલના ચૅયરમેન, ડૉ. અશોક સેઠના જણાવ્યા અનુસાર જો ઑક્સિજન સૈચ્યુરેશન 90-92 વચ્ચે પહોંચે તો ડૉક્ટરને બતાવો, ડૉક્ટર સલાહ આપશે કે દર્દીને ક્યારે હૉસ્પિટલ લઇ જવા, યુવાન લોકો 6 મિનિટ ચાલીને પોતાનુ સૈચ્યુરેશન લેવલ માપે, જો ચાલવાથી તમારુ સૈચ્યુરેશન લેવલ ઘટે છે તો અલર્ટ થઇ જાઓ, વડીલ દર્દી 3 મિનિટ ચાલીને જુએ, સૈચ્યુરેશન 3-4% ઘટે તો સ્થિતિ ગંભીર છે, ઑક્સિજન ઘટવું, વધુ તાવ અખવા ખાંસી આવવી એ ચિંતાની વાત, ક્યાં સુધી ઘરમાં ઇલાજ કરવો છે અને ક્યારે હૉસ્પિટલ જવાનું છે એ નિર્ણય ડૉક્ટર લેશે.
દેશ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ




















