શોધખોળ કરો
Advertisement
ફટાફટ: 378 દિવસ બાદ ખેડૂત આંદોલનનો આવ્યો અંત, જુઓ ગુજરાતી ન્યુઝ
378 દિવસ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. સિંધુ બોર્ડર પરથી દૂર થયા ખેડૂતો. રાજ્યમાં છેલ્લે પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાન નથી થયું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો દાવો. રેસિડેન્ટ તબીબોની હડતાળ હોવાથી રાજ્યભરમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક અઠવાડિયામાં 543 તબીબોની હંગામી ધોરણે કરાશે નિયુક્તિ. રાજ્ય સરકારે કરી જાહેરાત.
Tags :
Gujarati News Gujarat Gujarat News Farmers ABP News State Doctors Patient Patients Movement Plight ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsદેશ
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement