શોધખોળ કરો
જનરલ બિપિન રાવત બળદ એમ.એમ.નરવણે નવા સીડીએસ બને તેવી શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ
જનરલ બિપિન રાવત બળદ એમ.એમ.નરવણે નવા સીડીએસ બને તેવી શક્યતા. 1 વર્ષ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે 14થી 21 દિવસની બાળકીનો મૃતદેહ મળ્યો. જીવતી બાળકી નદીમાં ફેંકાઈ હોવાની FSL રિપોર્ટમાં ખુલાસો. ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢી.
Tags :
Gujarati News Gujarat Ahmedabad Girl Gujarat High Court Sabarmati River Gujarat News Home Farmer ABP News State Ahmedabad Corporation Movement Return Saturday ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Abita Girlદેશ
Jalgaon Train Accident: આગની અફવા સાંભળીને મુસાફરોએ ટ્રેનમાંથી મારી છલાંગ, 8ના મોત, 40 લોકો ઘાયલ
Maha Kumbh 2025: CM યોગીએ 54 મંત્રી સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
Mahakumbh Fire Accident: મહાકુંભમાં મેળામાં આગની ઘટનાને લઈ મોટા સમાચાર, PM મોદીએ CM યોગી સાથે કરી વાત
Mahakumbh Fire News : મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ પર 30 મિનિટની જહેમત બાદ મેળવાયો કાબૂ
Man Ki Bat: ‘મન કી બાત ’ 118માં એપિસોડમાં વડાપ્રધાન મોદીનું સંબોધન | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement