શોધખોળ કરો
ફટાફટ: આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની (Heavy rains) આગાહી કરાઇ છે. માછીમારોને (fishermen) દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં (North India) મેઘ તાંડવ જોવા મળ્યું હતું. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ઉત્તરાખંડમાં (Uttarakhand) યેલ્લો અલર્ટ, રાજસ્થાન (Rajasthan) અને જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) ઓરેન્જ અલર્ટ તો ગોવા, (Goa) મહારાષ્ટ્રમાં (Maharashtra) રેડ અલર્ટ અપાયું છે.
દેશ
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ





















