(Source: ECI/ABP News/ABP Majha)
ISRO SSLV-D3 Launch| આજે રચાયો ઈતિહાસ, EOS-8 સેટેલાઇટ કર્યો લોન્ચ; આફતોનું મળશે એલર્ટ
ISRO એ 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે. પહેલા આપણે જાણીએ કે આજનું લોન્ચિંગ ઐતિહાસિક કેમ હતું?

ISRO