શોધખોળ કરો
MP:વીજળી ગયાની થોડી મિનિટોમાં જનરેટર પણ બંધ થતા વેન્ટીલેટર પર રખાયેલ ત્રણ દર્દીના મૃત્યુ
મધ્ય પ્રદેશના ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં વિજળી જવાના કારણે કોવિડની સારવાર લઈ રહેલા 3 દર્દીઓનું મૃત્યું થયું હતું. હોસ્પિટલમાં અચાનક વીજળી જતા વેંટીલેટર પર રખાયેલા 3 દર્દીઓના મોત થયા છે. જો કે વિજળી ગયા બાદ જનરેટર શરૂ કરાયું હતુ પરંતુ તે પણ બંધ થતા ત્રણ દર્દીના મોત થયા હતા. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહે તપાસના આદેશ આપ્યા છે.
દેશ
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
આગળ જુઓ






















