શોધખોળ કરો
સંવિધાન દિવસ પર PM મોદીએ કહ્યું- ભારત હવે આતંકને જડબાતોડ જવાબ આપી રહ્યું છે
બંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. નર્મદાના કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. મુંબઈ હુમલાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું- હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. પીએમ મોદીએ કહ્યું, નવું ભારત નવી રીતિ-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારાં આપણાં સુરક્ષાદળોને પણ વંદન કરું છું. આ ઉપરાંત પીએમ મોદીએ વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત અંગે પણ ભાર આપ્યો હતો.
દેશ
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
આગળ જુઓ




















