શોધખોળ કરો
સાત વર્ષ સુધી સરકારે સમર્પણ સાથે કામ કર્યું, ઘણા વિવાદ શાંતિથી ઉકેલ્યાઃ PM મોદી
મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ વર્ષોમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે દેશ ચાલ્યો છે. સમર્પિત ભાવ સાથે સરકારેદેશની સેવા કરી છે અને અનેક આકરી પરીક્ષાઓનો પણ સામનો કર્યો છે. દેશ પૂરી તાકાત સાથે કોરોના સામે લડી રહ્યો છે. છેલ્લા 100 વર્ષમાં કોરોના સૌથી મોટી મહામારી છે. બીજી લહેરમાં પૂરતુ ઓક્સિજન આપવાનો સરકાર સામે પડકાર રહ્યો હતો.
ગુજરાત
North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિ
Gujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video
Ahmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યો
Khyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025
Khyati Hospital Case: મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો| Kartik Patel
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement