શોધખોળ કરો
Advertisement
નવા સંસદ ભવનમાં 21મી સદીની આકાંક્ષાઓ પૂર્ણ થશેઃ વડાપ્રધાન મોદી
PM મોદીએ સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો થઈ રહી છે જેનાથી સાંસદોની ક્ષમતા વધશે, તેમના વર્ક કલ્ચરમાં આધુનિક રીત આવશે. જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદ ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની આવશ્યકતાઓની પૂર્તિ માટે કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષા પૂરી કરાશે.
દેશ
Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement