શોધખોળ કરો
Advertisement
કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં પીએમ મોદી, મંદિરના ગર્ભ ગૃહમાં પૂજા કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. અને અહીં તેઓએ હાથમાં કળશમાં ગંગાજળ પકડ્યું હતું. અગાઉ લલિતાઘાટ પર તેઓએ ગંગા સ્નાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજા કરી હતી. ડમરુ વગાડીને પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશીવિશ્વનાથ કોરોડોર ગેસ્ટ હાઉસ બનાવાયું છે. જેમાં શ્રદ્ધાળુઓ સીધા જ મંદિરે જય શકશે. 2 લાખ જેટલા લોકો એક સાથે આવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat Gujarat News ABP News State Guest House Premises Kashi ABP Live Shraddhalu ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Swagat Corridor Asmita Gujarati News Vishwanath Temple Damruદેશ
Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement