શોધખોળ કરો
Advertisement
Security Breach in Lok Sabha : લોકસભામાં વેલમાં ઘૂસી જઈ અફરા-તફરી સર્જનાર કોણ છે આ શખ્સો?
Security Breach in Lok Sabha : આજે સસંદ પર થયેલા આતંકી હુમલાની વરસી છે. આ જ દિવસે ફરી સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક થઇ હોવાની ઘટના બની છે. અહીં આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘુસી ગયો હતો. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં હડકંપ મચી ગઇ હતી. પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.
દેશ
Fire Breaks Out At Cracker Shop In Hyderabad : હૈદરાબાદમાં ફટાકડાની દુકામાં લાગી ભીષણ આગ, મચી અફરા-તફરી
Man Ki Baat : PM મોદીએ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટને લઈ લોકોને ચેતવ્યા, જુઓ શું કહ્યું?
Bandra Terminus Stampede : મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મચી ભાગદોડ, 9 મુસાફરો ઘાયલ
Maharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?
DANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion