શોધખોળ કરો
Advertisement

કોરોના સંક્રમિત યુવતીનો 'Love You Zindagi' વીડિયો વાયરલ, દ્રઢ મનોબળ છતાં મોતને ભેટી આ યુવતી
સોશિયલ મીડિયામાં ‘લવ યૂ જિંદગી’ ગીત પર ઝૂમતી કોવિડથી સંક્રમિત યુવતીનો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. આ યુવતી હવે દુનિયામાં રહી નથી. ડૉ. મોનિકા લાંગેહે એક હૉસ્પિટલના કોવિડ ઇમરજન્સી વૉર્ડથી 30 વર્ષની આ કોરોના દર્દી યુવતીનો વીડિયો શેર કર્યો હતો. યુવતીને હૉસ્પિટલમાં આઈસીયૂ બેડ નહોતો મળી શક્યો, આ કારણે તે કોવિડ ઇમરજન્સી વૉર્ડમાં એડમિટ હતી. તેને NIV (Non Invasive Ventilation) પર રાખવામાં આવી હતી. ડોક્ટરે યુવતીના વીડિયોના કેપ્શનમાં લખ્યું હતુ ‘પરિસ્થિતિ કેવી પણ હોય, આશા ના છોડવી જોઇએ.
દેશ

Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ

Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ

Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન

LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement