શોધખોળ કરો
Advertisement
ઉત્તર પ્રદેશ સરકારે ગેંગસ્ટર વિકાસ દુબે પરના ઇનામમાં પાંચ ગણો કર્યો વધારો
આઠ પોલીસ જવાનોની હત્યા કરનાર કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં ઉત્તર પ્રદેશની પોલીસ તેને પકડી શકી નથી. પોલીસે શરૂઆતમાં વિકાસ દુબે પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પરંતુ આટલા દિવસો વિતી ગયા છતાં વિકાસ ના પકડાતા ઉત્તર પ્રદેશ સરકારે વિકાસને પકડવા માટે અઢી લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
દેશ
Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement