શોધખોળ કરો
બાયોમાર્કર શું છે અને કોરોનામાં ક્યારે કરાવવું જોઇએ?
કોરોનાના ઇલાજ સાથે જોડાયેલા સવાલ જવાબ આપતાં ડો. રણદીપ ગુલેરિયાએ કેટલાંક મુદ્દે સ્પષટતા કરી હતી. તેમણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ હોય તો મોટાભાગના દર્દી બ્લડ ટેસ્ટ કરાવી રહ્યાં છે.CBC ટેસ્ટ, CRP ટેસ્ટ, મોટા ભાગના દર્દી કરાવી રહ્યાં છે.જો આપને હળવા લક્ષણો છે, આપનું ઓક્સિજન લેવલ યોગ્ય છે. તાવ વધુ ન હોય, આ સ્થિતિમાં બાયોમાર્કર કરાવવાનો કોઇ અર્થ નથી.દાંતના ઇન્ફેકશનમાં પણ બાયોમાર્કર વધે છે.CRP વધી ગયું અને જાતે સ્ટીરોઇડ ચાલું કરી દેવાથી વધુ નુકસાન થાય છે.હળવા લક્ષણોમાં બાયોમાર્કર કે સીટી સ્કેનની કોઇ જરૂર નથી.ઓવર ટ્રીટમેન્ટ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
દેશ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
આગળ જુઓ























