શોધખોળ કરો
શું વેક્સિન લીધા બાદ સંક્રમણની શક્યતા વધી જાય છે? શું છે કોરોના રસીની 5 માન્યતા અને ગેરમાન્યતા, જાણો એકસ્પર્ટનો મત
દેશમાં કોરોનાની બીજી લહેરે માનવ જાત માટે પડકારૂપ બની રહી છે. દેશમાં માત્ર 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને તેનું સત્ય શું છે જાણીએ...આ મુદ્દે એકસ્પર્ટનો શું મત
આગળ જુઓ























