શોધખોળ કરો
વેક્સિન લીધા પહેલા અને બાદ શું કરવું, શું ના કરવું, જાણો એક્સપર્ટે શું કહ્યું
આજે દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થયો. જેમાં 18 વર્ષની મોટી ઉંમરનાને વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,20,87,266 લોકો વેક્સિનેટ થઇ ચૂક્યાં છે. વેક્સિન લીધા બાદ મોટા ભાગના લોકોમાં કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી. તો કેટલાક લોકોમાં હળવા સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. એક્સપર્ટે વેક્સિન પહેલા અને બાદ શું કરવું જોઇએ તેના કેટલાક સૂચનો આપ્યાં છે.
દેશ
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
આગળ જુઓ






















