શોધખોળ કરો
જામનગર: ફટાકડા બજારમાં નિરસતા, વેપારીઓની દિવાળી બગડે તેવી સ્થિતિ
દિવાળી એટલે ઉત્સાહનો પર્વ આ પર્વમાં લોકો ફટાકડા કપડા સહિતની નવી ચીજવસ્તુઓની ખરીદી કરી દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે, પણ આ વર્ષ તહેવારોમાં થતી ખરીદીઓ આડે કોરોના મહામારી લોકડાઉન ઈફેક્ટને કારણે બજારોમાં દિવાળીના ચાર દિવસ બાકી હોય અને હોવી જોઈતી ઘરાકી જોવા ના મળતા વેપારીઓમાં પણ થોડી નિરાશા પ્રવર્તી રહી છે.
આગળ જુઓ



















