જામનગર વોર્ડ નંબર 9માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ધરમીના બેન સોઢા, કુસુમબેન પંડ્યા, ધીરેનકુમાર મોનાણી, નિલેશભાઇ કગથરાનો વિજય થયો હતો.