શોધખોળ કરો
Advertisement
Surat માં કોરોના સંક્રમણ વધતા મોલ સંચાલકોનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ બંધ રહેશે મોલ?
મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં સતત 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કેસને લઈ મનપાએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મોલ સંચાલકોને અપીલ કરી હતી. જેને લઈ મોલ સંચાલકોએ બે દિવસ સ્વયંભૂ મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખી કોરોના સંક્રમણ ઘટાડવા મોલ સંચાલકોએ સહમત બતાવી હતી.
ગુજરાત
Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથ
Accident News: ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Gujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર
Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર
Ahmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion