શોધખોળ કરો

Gold Silver Price | સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો, એક તોલાનો ભાવ આટલો થઈ શકે છે

તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો.અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં વધારાના સંકેત આપ્યા છે, જેથી આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 75 હજાર 630 જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 94 હજારની પાર પહોંચ્યો છે. જાણકારોનું માનીએ તો, રોકાણ માટે સોના-ચાંદીની ખરીદી કરવાનો હાલ શ્રેષ્ઠ સમય છે. સોની વેપારીઓનો અંદાજ છે કે, સોનાના ભાવ આગામી દિવસોમાં 80થી 90 હજાર પહોંચી શકે છે..તો ચાંદી પણ એક લાખની સપાટી ક્રોસ કરશે.

આગામી સમયમાં આવી રહેલા તહેવારોમાં  સોના ચાંદીનો ભાવમાં વધારો થઈ શકે છે. અમેરિકાએ જે રીતે વ્યાજદર વધારવાના સંકેત આપ્યા છે તેને જોતાં આગામી સમયમાં સોના ચાંદીનો ભાવ  આસમાને પહોચી શકે છે. જોકે હાલ સોનુ 75 ,630 જ્યારે ચાંદી 94000 ને પાર થઈ ગયું છે.. ત્યારે સોનુ ચાંદી ખરીદવા માટે ગ્રાહકોને હાલ શ્રેષ્ઠ સમય માનવામાં આવી રહ્યો છે રોકાણકારો પણ હાલ સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે તેમનું વળતર સારું મળી રહ્યું છે.. જોકે અત્યારે ગ્રાહકો જૂનું સોનું કાઢીને નવા સોનાની પણ ખરી કરી રહ્યા છે 20 થી 30 ટકા લોકો ઓલ્ડ ગોલ્ડ ને પ્યોર ગોલ્ડમાં કન્વર્ટ કરી રહ્યા છે જ્યારે 70% લોકો હજુ પણ સોના ચાંદીની ખરીદારી કરી રહ્યા છે બુલીયન વેપારીઓનું માનવું છે આગામી સમયમાં 80 થી 90,000 રૂપિયા સોનું પહોંચી શકે છે જ્યારે ચાંદી 100000 ને પાર થાય તેવી શક્યતા છે.

સમાચાર વિડિઓઝ

Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્માર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો

ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ

ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ

Gandhinagar:  રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Gandhinagar: રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂત ક્યારે થશે બે પાંદડે?Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકો છૂમંતર?Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્મારAhmedabad News |  અમદાવાદના માણેકચોકમાં ખાવાના શોખીનો સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ
ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ
ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ
ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ
Gandhinagar:  રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Gandhinagar: રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

Vinesh Phogat: વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન મામલે સુનાવણી પૂરી, જાણો CASએ શું નિર્ણય સંભળાવ્યો?

Health Tips: તુલસીના બીજથી વધે છે રોગપ્રતિકારક શક્તિ, આ રોગ માટે પણ છે ઉપયોગી

વિરાટની નહીં, પરંતુ આ સ્ટાર ફાસ્ટ બોલરની દીવાની હતી આ બોલીવુડ એક્ટ્રેસ; પોતે જ કર્યો મોટો ખુલાસો

Embed widget